પ્રગતિના બે રસ્તા
એક આવડત, ને બીજો ચાલાકી,
પરંતુ પરંતુ પરંતુ
ચાલાકીની ચકાચૌધ
ફક્ત ચાર દિવસ જ રહેતી હોય છે, જ્યારે આવડતનો આનંદ.....
એતો આખી જિંદગી રહે છે.
- Shailesh Joshi

Gujarati Thought by Shailesh Joshi : 112003603

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now