દીલમાં સાથિયા દોરી શરૂઆત કરી છે,*
*મહુરતમાં જ મેં તને યાદ કરી છે,*
*ખુદ ઇશ્વરે પુછયુ, બહુ ગમે છે તને ?*
*અનહદ તુ ગમે છે, મે કબુલાત કરી છે.....!!✍🏻✍🏻 ભરત આહીર

Gujarati Shayri by Bharat Ahir : 112003593

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now