ભાઈબીજ😊

ભાવથી જમાડે બહેન આજે,
પ્રેમથી જમે એનાં ભાઈ ભાભી!
નથી જરુર કોઈ ભેટ કે કવરની,
આંગણે આવી ઉભા રહે સૌ,
એ જ સાચી ખુશી બહેનની!
મોટા ભાઈ ભાભીનું કરે સન્માન,
ને નાનાંને ઘણો વ્હાલ!
આ જ તો છે ભાઈ બહેનનો સંસાર!

Gujarati Poem by Tr Mrs Snehal Rajan Jani : 112003501

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now