મકાન વાહન રસ્તા સાધન
જેમ જેમ તૂટે, તેમ તેમ
કમજોર બનતા જાય,
એક માણસ, ને બીજું એનું દિલ,
જેટલું વધારે તૂટે
એટલું મજબુત થતું જાય.
મનુષ્ય અને માલિકની બનાવટમાં
બસ આટલો જ ફેર, એને
જે સમજે એને લીલાલહેર
- Shailesh Joshi

Gujarati Thought by Shailesh Joshi : 112003489
SADIKOT MUFADDAL 《Mötäbhäï 》 1 year ago

નૂતન વર્ષાભિનંદન 🙏💐

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now