નવા વર્ષની પણ એક અલગ ગૂંગળામણ છે,
જૂનું ભુલાશે નહી ને નવું આવી માથે ચડશે,

જવાબદારીઓ ના બોજા તળે જીવ મુંજાશે,
કરી ના શક્યાની ભાવના સાથે વિચારો ઘેરાશે,

ફરી હસતાં મોઢે સ્વીકારી આગળ વધવું પડશે,
નિષ્ફળતાનો ફરી એક નવો અધ્યાય જોડવા...


ધબકાર...

Gujarati Whatsapp-Status by ધબકાર... : 112003349
Shefali 1 year ago

સફળતાની સાથે જ.. નૂતન વર્ષાભિનંદન 🙏🏼

ધબકાર... 1 year ago

નવા વર્ષની ખુબ ખુબ શુભેચ્છાઓ...

Ghanshyam Patel 1 year ago

🪔 નૂતન વર્ષાભિનંદન 🪔

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now