✨ મહેનતનો માર્ગ ✨

અક્ષરથી બને શબ્દ, શબ્દથી બને વાક્ય,
સમજણથી ઉગે જ્ઞાન, જ્ઞાનથી મળે દિશા.
મહેનતથી ઉપજે પ્રયત્ન, પ્રયત્નથી મળે ફળ ,
વિશ્વાસથી ખીલે સપના, સપનાથી જીવન ખીલે .

Gujarati Whatsapp-Status by Nensi Vithalani : 112002402

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now