મિત્રો પ્રજા બહુ ભણીગણીને સુધરી ગઈ છે.એટલે અમુક લોકો કહે છે અત્યારે જમાનો તલવાર નો નહીં કલમ નો છે. તો મારે
એમને એટલું જ કહેવું છે કે જો જમાનો કલમ નો હોય તો બોર્ડર ઉપર જે સૈનિકો છે એમને બંદૂક ની જગ્યાએ કલમ આપી દો 60 મિનિટ માં સમજાઈ જશે જમાનો સેનો છે.
ફેરવ્યા નિયમ ફરે નહીં થતું હોય એમ થાય
ફઈબા ને મૂછો ફૂટે તોય કાકા ના કહેવાય.
લી. "આર્ય "