સ્વભાવ એક એવી બાબત છે,
જે ઘણા બધા અઘરા કામને સરળ,
અને સરળ કામને
અઘરા બનાવી શકે છે.
અને આજ અસર "કદાચ"
જિંદગી પર પણ
- Shailesh Joshi

Gujarati Thought by Shailesh Joshi : 112000574

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now