બને ત્યાં સુધી ખોટું ન લગાડવું,
આ એક એવો તબક્કો છે,
કે જ્યાંથી જીવનમાં ભલે ધીમે ધીમે
પરંતુ અવિરત આનંદ આવવાની શક્યતાઓ વધતી જાય છે,
અને આ વાતમાં મીનમેખ નથી.
-Shailesh Joshi-

Gujarati Thought by Shailesh Joshi : 112000426

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now