આપણને ગમતી વ્યક્તિને
આપણે ગમીએ એવું કરવું હોય તો,
જ્યાં સુધી બંનેના વિચારો એક ન થાય
ત્યાં સુધી
ધીરજ અને સમર્પણની ભાવના સાથે, સમજદાર બની રાહ જોતા શીખવું
એજ એક માત્ર રસ્તો છે✍️
🙏Shailesh Joshi🙏

Gujarati Thought by Shailesh Joshi : 112000370

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now