મારા આજના પ્રયત્નો,
મારો આજનો દિવસ
મને ગમે એવો જાય,
એવા છે, કે પછી
મારા બધા જ દિવસો
મને ગમે એવા જાય એવા ?
આપણા ભવિષ્યનો પૂરો મદાર
આ એક વાત ઉપર નિર્ભર કરે છે.
- Shailesh Joshi

Gujarati Thought by Shailesh Joshi : 111999503

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now