અઢળક, કે નહિવત
પૈસો કમાવવો એ દરેક વ્યક્તિનું
કર્તવ્ય પણ છે, ને જવાબદારી પણ,
પરંતુ પૈસો કમાવાની સાથે-સાથે,
કે પછી કમાઈ લીધા પછી
( આપણને ગમતું હોય તેવું કંઈપણ ) આપણે શું કરવા માંગીએ છીએ ?
એવું કંઈ વિશેષ ધ્યેય હોવું
"એ સાચું જીવન"

Gujarati Thought by Shailesh Joshi : 111999124

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now