🙏🙏જો ધનવાન માણસ અપરાધી હોય તો ગરીબ માણસે 'ન્યાયની' અપેક્ષા ઓછી રાખવી જોઈએ.

કદાચ ન્યાય મળી પણ જાય તો તે તેની ખુશી ઝાઝી માણી શકતો નથી કે મનાવવા લાયક રહ્યો હોતો નથી.(કડવું સત્ય)🦚🦚

Kannada Good Morning by Parmar Mayur : 111998951
Parmar Mayur 1 year ago

તમારી વાત સાચી છે.પરંતુ અત્યાર નાં સમયમાં તો ચૂપ રહીને પણ ગરીબ માણસે અન્યાય સહન કરવો પડી રહ્યો છે. જો તે એકલો બોલે છે કે કંઈક વિરોધ કરે છે, તરત જ તેની હેરાનગતિ ચાલું, તેનાં પરિવારની હેરાનગતિ તેને હેરાન કરે. જોયેલું છે બીજું કે પોલીસ પાસે ન્યાયની અપેક્ષા રાખવી શબ્દોમાં જ કે બોલવામાં સરસ લાગે છે. જે વ્યક્તિ સાથે અન્યાય થાય છે તે એકલો કશું જ કરી શકતો નથી અને ગરીબ નાં મિત્રો ઓછા હોય છે ઘણા લોકો કહે છે.

N¡k¡t@ 1 year ago

પણ શું ચૂપચાપ અન્યાય સહન કરે? અમુક લોકોને સમજણ નથી હોતી જ્યાં સુધી ખુલી ને વિરોધ નાં કરીએ ત્યાં સુધી એ લોકોને એને પોતાનો હક સમજી લે છે કે ગરીબ, લાચાર, વ્યકિત ઓ ને રંજડવા, વારે વારે અપમાનિત કરવા.. કોઈ એક વ્યક્તિ દ્વારા કરાયેલ પ્રયત્ન ધીરે ધીરે આજે નહીં તો કાલે, અમુક વર્ષો પછી પણ આગ નુ કામ કરે છે...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now