Kamlesh 1 year ago

આપનું સ્વાગત છે સોનલજી...

Sonalpatadia darpan 1 year ago

ધન્યવાદ કમલેશજી.

Kamlesh 1 year ago

હા હો....ઉમ્મીદ પે દુનિયા કાયમ હૈ... કોઇ તો વ્યાજ ચૂકવે, કોઇ તો લે જવાબદારી, એ લાગણીઓની જે આજ સુધી ઉધાર સમી છે...

Sonalpatadia darpan 1 year ago

ખોટી દુનિયામાં, ખોટી આશમાં,ખોટી રાહમાં અને ખોટા સમયમાં સાચી લાગણી લઈ બેઠી છું. કોઈ તો સમજશે...

Kamlesh 1 year ago

ભારે કરી હો...!!! દૂરના ચાંદલાને ઓઢણમાં ન ભાળ સોન, એ અજવાળા નહીં કરે તારા આંગણમાં...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now