સ્ત્રી પુરુષ relationship માં હોય તો જો સ્ત્રી ને પ્રેમ કે પતિ બન્ને માંથી એક પસંદ કરવાનો હોય તો સ્ત્રી મોટા ભાગે પ્રેમી પસંદ કરશે,
કેમ કે સ્ત્રી ઘર બહાર સંબંધ એટલા માટે બનાવે એણે પતિ તરફથી કંઈક ખૂટતું હોય અથવા નાખુશ હોય ત્યારે,
પણ જો પુરુષે પત્ની કે પ્રેમિકા બન્ને માંથી એક પસંદ કરવાની હોય તો પુરુષ પત્ની ને પસંદ કરશે,
કેમકે પુરુષ બહાર સંબંધ ફક્ત મજા માટે કે ફક્ત કંઈક નવું કરવાની ઈચ્છા સાથે જ બનાવતો હોય છે. પુરુષ બહાર સંબંધ બનાવે તો એવું નથી કે તે પત્ની થી નાખુશ છે.
મોસ્ટ ઓફ મેન આર લાયક 🦮