તું મારાથી
ખુબ દૂર દૂર છે
એટલે અવારનવાર તને ફોન કરું છું.
કદાચ તું મને પુછેં
તમારે ત્યાં વરસાદ છે કે નહીં ?
અને હું કહુંઃ
હા, આંખોમાં !

Gujarati Whatsapp-Status by Niya : 111995839
Kamlesh 1 year ago

ભારેખમ...!!!

Hemant pandya 1 year ago

બહું ચોટ ખાયેલ લાગો છો લાગે, કારણ સાયરી નહીં...રદયની વાત બહાર આવે છે... ક્ષમા કરશો... લખાઈ ગયું

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now