એની મનાવા ની રીત કંઈક અનોખી જ હતી,
હતા નબળા એ જે વિષયમાં આજ મહારત હતી,
આમ તો અચાનક થાય નઈ આ પરિવર્તન "કુંભાર",
નક્કી આ એને માનેલી માનતા ની અસર હતી...
- કુંભાર

Gujarati Shayri by Mitul Prajapati : 111995615

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now