કેવી સરસ સમય સાથે સમજૂતી થઈ છે,
જ્યાં વાત કર્યા વિના ચાલતુ ન હતું,
ત્યાં મેસેજ જોઈ રાજી થઈ જવાય છે.
રોજ મળવાનું, જોવાનું સપનું હતું,
ત્યાં એક ઝલક માટે વર્ષો વીત્યા જાય છે.
ફરી ગુમાવું તને એ ડર છે મનમાં, ને
ફરિયાદ આવીને હોઠ પર અટકી જાય છે.
- Mir

Gujarati Shayri by Mir : 111995000

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now