ભલે મારા ખ્વાબમાં વસી છે તું,
પણ કંડારુ છું કાગળ પર તને.

ભલે સાગરના તળિયામાં વસી છે તું,
માટે મરજીવો બની શોધું છું તને.

ભલે આદિત્યની સંધ્યામાં વસી છે તું,
માટે પશ્ચિમના તટ પર શોધું તને.

બસ છે હકીકત બનાવવી છે તને,
માટે ક્ષણે ક્ષણે યાદ કરું છું તને.

Gujarati Romance by અવિચલ પંચાલ : 111994173

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now