સ્કૂલ ગ્રૂપમાંથી..
એક જૂની ક્લાસમેટનો મેસેજ આવ્યો:

તમને પર્સનલમાં મેસેજ કરું તો વાંધો નહીં ને??

હું ભોળો માણસ...
મહિલાનો અનાદર નો કરી શક્યો._

હવે, રોજ વોટસએપમાં..
*હઅથાણાંના ફોટા અને ભાવ મોકલે છે!

આજના નાના હાસ્ય સાથે તમે હસતા રહો અને મસ્ત રહો 😀

Gujarati Funny by Saliil Upadhyay : 111994046

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now