કેટલી અજીબ દુનિયા ખોવાઈને યાદ રહી જઇએ છીએ.

બીજાને પ્રેમના ભ્રમમાં રાખીને ,ખુદ ખોવાઈ જઈએ છીએ.

દો રંગી દુનિયાને સાચવવામાં , ખુદ અલિપ્ત થયી જઈએ છીએ.

મનની મુઝવણ કોઈને કહેવા જતા,રડતી આંખે એકલા રહી જઇએ છીએ

Gujarati Poem by Bhanuben Prajapati : 111993737

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now