વાત વાતમાં ગુસ્સો, વાત વાતમાં ગુસ્સો

એનાં શિવાય તારા જોડે કંઈ કામ જ નથી !

હું પ્રેમ કરું છું તને, હું પાગલ છું તારા પ્રેમમાં

પણ તારા દિલમાં તો મારું નામ જ નથી !

કેમ કે તારા જોડે ગુસ્સો કરવા શિવાય કંઈ કામ જ નથી ....

નરેન્દ્ર પરમાર ✍️

Gujarati Shayri by Narendra Parmar : 111992274

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now