એકવાર એક દુકાનના ઓટલા પર બે વડીલો વાત કરીને જોરથી હસી રહ્યા હતા.
એટલામાં એક માણસ ત્યાંથી પસાર થતો હતો. એને આશ્ચર્યથી દાદા ને પૂછ્યું દાદા કેમ હસી રહ્યા છો
ત્યારે દાદા એ કીધું કે આ દેશની બધી સમસ્યાઓનું સમાધાન અમારી પાસે છે.
રાહુલ ગાંધી ને જેલમાં પૂરી દો
અને બે ગધેડાને પણ જેલમાં પુરી દો.
આ સાંભળીને એ માણસ એ આશ્ચર્ય થી પૂછ્યું ગધેડાને કેમ જેલમાં પુરવાના.
આ સાંભળી દાદાઓ ફરી જોરથી હસવા લાગ્યા અને બોલ્યા કે જોયું કોઈને રાહુલ ગાંધી વિશે નહી પૂછે.
પણ બધાને ગધેડાની ચિંતા હશે 😂😂😂😂