પાસે આવવાથી હું ક્યાં પાસ થાઉં છું.
દૂર જાઉં તો હું પણ ફેલ થાઉં છું.!
વચ્ચે લટકીને હું ક્યાં સુધી લાંબો થાઉં?
કેમકે બન્ને બાજુ ખેંચાવામાં તૂટી હું જાઉં છું.
- વાત્સલ્ય

English Shayri by वात्सल्य : 111989613

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now