આજથી શરૂ થતાં પવિત્ર શ્રાવણ માસ નિમત્તે શ્રી મહાદેવ તથા માં શક્તિનાં આશીર્વાદથી આપ તથા આપના પરિવાર જનની મનોકામના પુર્ણ થાય..અને આપનો પરિવાર સુખ શાંતિ અને સમૃદ્ધિ સહ પ્રગતિ કરે એવી પ્રભુ ના ચરણોમાં હૃદયપૂર્વક પ્રાર્થનાં..❣️☘️📿🙏

Gujarati Religious by Yuvrajsinh Mahida : 111989030

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now