નારી શક્તિ
વ્રત નથી જોઇતા એને,
એ તો ખુદ વ્રત છે;
નારી જ છે નારાયણી,
એ જ જગતનું સત્ય છે.
ઘર ચલાવે, વીર જન્માવે,
ધરા સમી સહનશીલ;
મહાશક્તિનું રૂપ છે એ,
જગત ન ચાલે તેના વગર.
DHAMAK
(સ્ત્રીઓ માટે વ્રત કેમ નથી તેનો જવાબ)

Gujarati Poem by Dhamak : 111988313

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now