Mrs Farida Desar foram 1 year ago

Ha e to samay aave ne jay

Parmar Mayur 1 year ago

🙏🙏દરેકે સારા સમયના સ્મરણો સાચવીને રાખ્યા હોય છે. સમય ખરાબ આવે ત્યારે એ જ સમય વધુ યાદ આવતા હોય છે. એ બિચારી ઘડિયાળ નો શું વાંક? એ તો સમય વિતી રહ્યો એ દર્શાવતી હોય છે. ઘડી બે ઘડી કરી લેવો વિચાર કે કોઈ ખોટું નહીં પણ ખરાબ સમય પણ ચાલતો હોય છે.🦚🦚

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now