ખેડૂત માત્ર ખેતી ઉપર નિર્ભરતા.... વરસાદના કારણે ચાર મહિનાનો પાક સડે છે ખેતર માં.. ફરિયાદ એ કોને કરવી.
છતાં પણ એ હસતા( મજા કરતા) રહે છે...અને નોકરી માધ્યમવાળા લોકો નાની નાની વાતમાં, કે સંપતિને લઈને દુઃખી રહે છે..
આજની કરુણતા ....
🖋️
desai mavji

Gujarati Motivational by Desai Mavji : 111987923

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now