માનસિક સકારાત્મકતા
કોઈ પણ દવાની તુલનામા
વધુ ફાયદાકારક હોય છે.

Gujarati Whatsapp-Status by jighnasa solanki : 111987897
jighnasa solanki 1 year ago

Thanks 😊🍫🍫

jighnasa solanki 1 year ago

Thanks 😊🍫🍫

jighnasa solanki 1 year ago

વાહ...👌👌👌👍

Parmar Mayur 1 year ago

હતાશ લોકોની વાતો સાંભળી કંટાળી એક બગીચાને બાંકડે બેઠેલ વ્યક્તિ એક ફુલ પરથી બીજા ફૂલ પર ઉડતું રંગબેરંગી પતંગિયું જોઈને ખુબ જ ખુશ થયો. ત્યાં જ અચાનક તે પતંગિયું તેનાં ખભા પાસે આવી બેસી ગયું ખરેખર બધી જ નિરાશા હતાશા અને કંટાળો દૂર થઈ ગયો.

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now