અંધારે શોધો તો ઠીક,બાકી અજવાળે દીવો નહીં મળે
લહેરો ની સામે નૌકા નાખો તો ઠીક, બાકી કિનારો નહીં મળે
જાણી જોઈને બહેરા બનો તો ઠીક, બાકી લોકો નો રંગ જોવા નહીં મળે
એક બે દુશ્મનો હશે તો ઠીક, બાકી બધાની વચ્ચે તો તમને કોઈ જગા નહીં મળે

Gujarati Blog by JAYESH K RAJPUT : 111987575

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now