The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
ये घोर कलयुग हे रे बाबा 😜😜😜😜😜🤣🤣🤣🤣
U r absolutely right
આપણી પોસ્ટ રમૂજ સાથે જ સમાજની અત્યારની અમુક જગ્યાએ ચાલતી વાસ્તવિકતા દર્શાવે છે હવે રમૂજ છે તો તેને તે દષ્ટિ કોણથી સમજવું પડે. સમજું માણસ સાથે વાદવિવાદ કે તર્કવિતર્ક કરવાથી જ્ઞાન પ્રાપ્ત થાય છે અને વિવાદ ઉભો કરવા માંગતા માણસો સાથે વાદવિવાદ કરવાથી "કોઈની સમજણનું જ્ઞાન" આપણે પ્રાપ્ત થાય છે.😊😊
कूंच भी हो मगर आपको ऐ पोस्ट में मज़ा आ गया है क्योंकि आपने मेरी कमेंट का प्रचार फ्री में कर दिया है 😂🤣🤣🤣😁
Thanks 😊🍫🍫
કેમ હવે ખોટું લાગ્યું તમને જ્યારે પોતાના ઉપર આવે છે ત્યારે ખોટું લાગે છે તમને અને બીજા માણસોની ઈજ્જત નિલામી કરવામાં મજા આવે છે તમને વાહ 👌👌👌👌
શબ્દો અને સંબંધોની વેલ્યુ તમે મને ના શીખવડો. પહેલા પોતે શીખો. તમે તમારી પહેલી કોમેન્ટમા મને આમાથી એક ઓપ્શન ચૂઝ કરવાનુ કહ્યુ છે.ભાગ મિલ્ખા ભાગની જેમ. જે તમારી છોકરીઓ પ્રત્યેની માનસિકતા બતાવે છે.
એનો મતલબ એમ કે આ ફની કેટેગરીમાં આવતા પોસ્ટ માં શબ્દો અને સંબંધો ની કોઈ વેલ્યુ નથી એમ જ ને સરસ 👍👌👌👌👌
દરેક વ્યકિતની નજર અને દ્રષ્ટિકોણ અલગ અલગ હોય છે. જરુરી નથી તમે જેને સિરિયસલી લો બીજા પણ એવુ જ વિચારે. મારી પોસ્ટ વાંચતા પહેલા પોસ્ટની કેટેગરી જરુર વાચજો. આ પોસ્ટ ફની કેટેગરીમા છે
હું તો કળિયુગ માં જીવન જીવું છું પણ તમે સતયુગમાં જીવન જીવી રહ્યા છો એ મને નહોતી ખબર સોરી 🙏
તમારી નજરમાં આ પોસ્ટ છે મારી નજરમાં દરેક વ્યક્તિના સંબંધોની નિલામી છે
O hello.... આમા કયા એવુ લખ્યુ છે કે તમે પણ આવુ કરો. Its just post.
તમે બીજાને શીખવાડો છો એનું શું ???
આવી ફાલતુ રેસમા મને કોઈ ઈન્ટ્રસ્ટ નથી. તમે ઓપ્શન સિલેક્ટ કરી દચ તમારા માટે.
आप भी इसमें से कोई भी ओप्शन चून सकतीं हों भाग मिल्खा भाग की तरह आप भी रेसलिंग की शुरुआत कर सकतीं हों ।।😀😂🤣🤣🤣🤣
👍😂😂😂😂
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser