જો આપણે ઈચ્છતા હોઈએ કે
આપણે ઈશ્વરના ગુનેગાર ના બનીએ,
તો એના માટે
આપણે આ એકજ વાતનું ધ્યાન રાખવાનું કે,
ઊંડે ઊંડે પણ,
આપણા સુખનું કારણ
"કોઈનું દુ:ખ ના હોવું જોઈએ"
- Shailesh Joshi

Gujarati Thought by Shailesh Joshi : 111987484

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now