🙏🙏કોઈનાં 'ઈશારે કે કોઈનાં વિચારે' જીવન જીવવા જ્યારે "મજબુર" થવું પડે છે.

બસ ત્યારપછી સરઘસમાં આવતો 'સિંહ અને આપણે' "સમાન" થઈ જતાં હોય છે.🦚🦚

- Parmar Mayur

Gujarati Good Morning by Parmar Mayur : 111987290
jighnasa solanki 1 year ago

એકદમ સત્ય કથન 👌👌👌👌

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now