જીવન આખું ઝેર થઈ ગયું,
નિયતિ સાથે વેર થઈ ગયું.
હતી આશાઓ ઘણી અમને પણ,
અચાનક બધું વેરવિખેર થઈ ગયું...
- પાર્થ પ્રજાપતિ

Gujarati Shayri by Parth Prajapati : 111986895

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now