નજર દ્વાર ઉપર મંડાઇ હતી દીદાર કાજે
પાયલ આતુર પગરવ સાંભળવા કાજે

આગમનની ખબર પાયલના કાને પડી પ્રથમ
ઘૂંઘરૂએ આંખ ખોલી રણકાર દીધો છમ્ છમ્ .

' આગ '

Gujarati Romance by ARUN AMBER GONDHALI : 111986667

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now