Gujarati Quote in Thought by Shailesh Joshi

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ટકોર એ પ્રેમની નિશાની છે.
🙏🙏🙏🙏🙏
જે આપણા મા-બાપ સૌથી વધારે કરતા હોય છે,
🙏🙏🙏🙏🙏
ને એમના પછી આપણને જેટલા લોકો આપણી કોઈ ભૂલ વખતે ટકોર કરે...
🙏🙏🙏🙏🙏
તો સમજી લેવું કે,
🙏🙏🙏🙏🙏
એને આપણા પ્રત્યે સાચી લાગણી છે,
🙏🙏🙏🙏🙏
ને આવા ટકોર કરવાવાળા આપણા જીવનમાં જેટલા વધારે,
🙏🙏🙏🙏🙏
એટલા આપણે ભાગ્યશાળી,
🙏🙏🙏🙏🙏
પછી ભલે આપણી સાથે એ કોઈપણ સંબંધથી જોડાયેલ કેમ ના હોય.
🙏🙏🙏🙏🙏

Gujarati Thought by Shailesh Joshi : 111986646
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now