ઠોકરો કેટલી વાગી હશે,
પડયો હશે એ વારંવાર,
તકલીફ તો પડી ઉભાં થવામા,
પણ જેણે હાર નથી માની,
એજ જીવનની રમતમાં જીત્યો છે.

મનોજ નાવડીયા

Gujarati Poem by મનોજ નાવડીયા : 111986606

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now