જરા થોભ ને એકવાર,
એક નજર પાછળ કરીને જો, ખરેખર
તારો સારો સમય
તારી પર,
મન મૂકીને વરસ્યો છે,
છતાં ખબર નથી માણસ
જ્યારે જુઓ ત્યારે
કેમ સાવ તરસ્યો ને તરસ્યો છે.
- Shailesh Joshi

Gujarati Thought by Shailesh Joshi : 111986509

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now