The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
🙏🙏એ વરસાદ તો ઝરમર ઝરમર વરસતો જ હતો. કોઈને પલળી જવાનું દુઃખ છે તો કોઈ ભીંજાઈને ખુશ છે.🦚🦚 - Parmar Mayur
ખુબજ સરસ આપે લખ્યું છે 👌👌 ✍️✍️✍️ તેના આંસુ મારે મન મોતી સમાન હતા મારા પ્રત્યેની લાગણીનાં સાક્ષી હતા. ભલે વરસાદ ભેળવીને ગયો તે આંસુને પણ હૈયાને પલાળી જાય તેવા તરબતર હતાં.
એ ઝરમરતા વરસાદમા આંસુ વહાવીને ખૂશ હતો. એ અનમોલ મોતીને લૂટનારો વેરી વરસાદ જ હતો. ડર હતો આ ગમના આસુ ને કોઈ જોઈ ના જાય, ઝરમરતો વરસાદ જ તો ગમ છૂપાવવાનો એકમાત્ર રસ્તો હતો
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser