નથી સમજાતુ એવુ મ્હેણુુ કોણે માર્યુ?
સુખના મોતી વેરાયા હતા જીવનમા,
ત્યા ઝાડુ કોણે માર્યુ?

કહ્યુ એણે કે જાવ ચાવી શોધી લાવો સુખની,
પણ એ તો કહે પહેલા....
આ સુખને તાળુ કોણે માર્યુ?
❤🌷❤🌷❤🌷❤🌷❤🌷❤🌷

Gujarati Poem by jighnasa solanki : 111984077
jighnasa solanki 1 year ago

Thanks 😊🍫🍫

jighnasa solanki 1 year ago

Thanks 😊🍫🍫

Narendra Parmar 1 year ago

બીજું તો કોણ મારે તમારા ઘરમાં તાળું તમારા અડોશ પડોશ ની નારી મારે જે તમારા ઘરનું સુખ જોઈ શકે એ બાકી તો પુરુષ તો આવી જ ન શકે તમારા ઘરે જે તમારાથી વધારે સુંદર હોય એ જ નારી તમારા ઘરમાં જલારામ નું તાળું મારે..... 👍👌👌👌👌

jighnasa solanki 1 year ago

Thanks 😊🍫🍫

jighnasa solanki 1 year ago

ધન્યવાદ 😊🍫🍫

man patel 1 year ago

ખૂબ જ સરસ અને સુંદર લખ્યું

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now