ગરુડનું ઉડ્ડયન
વરસે જ્યારે મેઘ અનરાધાર,
આશ્રય શોધે પંખી સૌ લાચાર.
પણ જુઓ એ ગરુડની ઉડાન,
વાદળ ભેદી, કરે આસમાન.
સમસ્યાઓ તો સૌને આવે,
જીવનપથ પર સૌને અટવાવે.
પણ જેનું વલણ હોય અટલ,
તે જ પામે જીવનનો સાચો વિજય
d h a m a k

Gujarati Poem by Dhamak : 111984058

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now