જન્મ માયા કરાવે છે, લગ્ન માયા કરાવે છે ને મરણ પણ માયા કરાવે છે. પણ આમાં શરત એટલી કે સામ્રાજ્ય માયાનું નથી. સામ્રાજ્ય તમારું છે. તમારી ઈચ્છા વગર ના થાય. તમે ગયા અવતારે જે સહી કરી આપો છો, તેનું ફળ માયા આપે છે. - દાદા ભગવાન

વધુ માહિતી માટે અહીં ક્લિક કરો: https://dbf.adalaj.org/zr2cMLwK

#quoteoftheday #quotes #spiritualquotes #spirituality #DadaBhagwanQuotes #dadabhagwanfoundation

Gujarati Whatsapp-Status by Dada Bhagwan : 111983945

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now