દિલ અને દિમાગ ની વચ્ચે સતત સંઘર્ષ ચાલતો હોય છે. કે
દિમાગ થી નિભાવેલા સંબંધો ક્યારેય આનંદ ની અનુભૂતિ નથી કરાવતા!
પણ, દિલ થી બાંધેલા સંબંધો હંમેશા એક અદ્ભુત આનંદ ની અનુભૂતિ કરાવે છે એ વાત તો, ચોક્કસપણે સાચી છે.

જય શ્રી કૃષ્ણ.

Gujarati Motivational by Jagruti Rohit : 111983663
Falguni Dost 1 year ago

બની શકે... પણ આવું પણ બની શકે. સંબંધ ન દિલથી નિભાવાય છે કે ન દિમાગથી દોસ્ત! એ તો સ્વયંમ રચાય છે પરમાત્માની કૃપાથી.

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now