Quotes by Jagruti Rohit in Bitesapp read free

Jagruti Rohit

Jagruti Rohit Matrubharti Verified

@jagrutirohit6308
(158)

સામાન્ય વ્યક્તિ નું મહાન હોવું એ મોટી ઉપલબ્ધિ છે.
પણ મોટી ઉપલબ્ધિ મેળવી ને પણ, સામાન્ય વ્યક્તિધરાવુ એ મહાન છે.
જય શ્રી કૃષ્ણ.

Read More

વિતેલા સમય ને યાદ નહીં રાખીએ ચાલશે પણ એમાં થી મળેલા સારા કે ખરાબ અનુભવ ને સદાય યાદ રાખવા જોઈએ.

જય શ્રી કૃષ્ણ

Read More

દિલ અને દિમાગ ની વચ્ચે સતત સંઘર્ષ ચાલતો હોય છે. કે
દિમાગ થી નિભાવેલા સંબંધો ક્યારેય આનંદ ની અનુભૂતિ નથી કરાવતા!
પણ, દિલ થી બાંધેલા સંબંધો હંમેશા એક અદ્ભુત આનંદ ની અનુભૂતિ કરાવે છે એ વાત તો, ચોક્કસપણે સાચી છે.

જય શ્રી કૃષ્ણ.

Read More

જીંદગીમાં ગમે તેવી ખરાબ પરિસ્થિતિ નો સામનો કરી રહ્યા હશો પણ જો, તમારી નીતિ સારી હશે તો, ભગવાન તમારી પરિસ્થિતિ ને ક્યારેક બદલી નાખશે એની તમે ખબર પણ નહીં પડે!!
જય શ્રી કૃષ્ણ.

Read More

જીદગી માં અમુક વાતો ના જાણી એમા જ, મજા છે.
ઘણી વાર બધું જાણ્યા પછી કદાચ આપણને દુઃખ નું કારણ બની જતું હોય છે.

જય શ્રી કૃષ્ણ.

Read More

"(ભાગ -૧)એક અદ્ભૂત આકર્ષણ...", ને માતૃભારતી પર વાંચો :,

https://www.matrubharti.com

વાંચો, લખો અને સાંભળો અગણિત રચનાઓ ભારતીય ભાષાઓમાં, તદ્દન નિઃશુલ્ક!

Read More

સ્ત્રીઓ નું હૃદય રહસ્યો નો ઊંડો સાગર છે.
જેમાં તેના સપનાઓ એની.. ઈચ્છાઓ એની... આવડત એ બધું એ દફનાવી ને બેઠી છે..

Read More

હું સાચો છું, એ સાબિત કરવા માટે સામે વાળી વ્યક્તિ પર ગુસ્સો કરો છો ત્યારે તમે સાચાં છો એ તો, સાબિત કરી લેશો પણ બીજા ની નજર તમે પોતાની ઈજ્જત ગુમાવી બેસો એની તમને ખબર નથી પડતી. માટે ક્યારેક પોતાના ગુસ્સા પર કાબૂ રાખવો પણ ખબર ખૂબ જ, જરૂરી છે.
જય શ્રી કૃષ્ણ.

Read More

હું સાચો છું, એ સાબિત કરવા માટે સામે વાળી વ્યક્તિ પર ગુસ્સો કરો છો ત્યારે તમે સાચાં છો એ તો, સાબિત કરી લેશો પણ બીજા ની નજર તમે પોતાની ઈજ્જત ગુમાવી બેસો એની તમને ખબર નથી પડતી. માટે ક્યારેક પોતાના ગુસ્સા પર કાબૂ રાખવો પણ ખબર ખૂબ જ, જરૂરી છે.
જય શ્રી કૃષ્ણ.

Read More

લગ્ન કરીને આવતી નવી વહુ ના ગૃહપ્રવેશ વખતે ચોખાથી ભરેલા કળશ ને પગથી લાત મારી અન્ન નું અપમાન કરવામાં આવે એવું મને લાગે પણ આ રિવાજ બદલીને વહું આ કળશ પોતાના બન્ને હાથ થી કળશ ની પૂજા કરીને અન્ન ને ઘરમાં ફેલાવે અન્ન ને માન આપીને ઘર પ્રવેશ કરે તો વધારે યોગ્ય છે.
કેટલા લોકો ને
મારો વિચાર યોગ્ય છે. જવાબ આપો.
હા કે ના

Read More