આપણે એકપણ વિઘ્ન વગર
આપણા સપનાઓ સુધી
પહોંચી શકીએ છીએ🤔
પણ માત્ર વિચારોથી😁
વાસ્તવમાં ત્યાં સુધી
પહોંચવા માટે તો,
વિઘ્નોથી લડવું જ પડે👍
- Shailesh Joshi

Gujarati Thought by Shailesh Joshi : 111983406

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now