ફિકર છોડી દે, એ દિલ!
આ જિંદગી તો બસ એક મોજ છે, જીવી લે!
ક્યાં સુધી રહેશે બોજ?
ભૂલીને બધી ફિકર,
વરસાદની બુંદોથી ધોવાઈ જાય બધી જૂની વાતો.
ફરી થઈ જાઉં હું નવી જેવી, કોરી,
લખીએ ફરીથી એક નવી કહાણી.
ચાલ, આજે વરસાદમાં જીવી લઈએ યાર!
DHAMAK

Gujarati Poem by Dhamak : 111983273

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now