સુખનો સૂરજ જોયો નથી,દુઃખમાં હું અટવાયો,
એકાદ ટીપાં વરસાદ માટે, તડકામાં હું ભીંજાયો.
- કૌશિક દવે
કોઈ કહે કે સૂરજ થાય આકરો તો તડકો લાગે છે,
એ જ સૂરજના કારણે, વાદળ થકી વરસાદ પડે છે..
- કૌશિક દવે
- Kaushik Dave

Gujarati Blog by Kaushik Dave : 111983219

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now