આપણે જેમ જેમ
નાનાથી મોટા થતા જઈએ છીએ
તેમ તેમ અમુક આદતો, રમતો અને
રમકડાઓ ધીરે ધીરે છોડતા, કે
ભૂલતા જઈએ છીએ, પણ જેવા
એકવાર મોટા થઈ જઈએ છીએ,
પછી શું ખબર
આપણને શું થઈ જાય છે ?
કે આપણે કંઈ ભૂલવા કે છોડવા
તૈયાર જ નથી થતા.
- Shailesh Joshi

Gujarati Thought by Shailesh Joshi : 111982956

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now