*આવ્યો મેહુલિયો*
એય આ આવ્યો મેહુલિયો....
ને લાવ્યો તારી યાદ.
એય કાના જરા મોરલી ....
ને વગાડી તું જા.
એય આ આવ્યો મેહુલિયો...
ને લાવ્યો તારી યાદ.
એય કાના જરા રાસ...
ને રચાવી તું જા.
એય આ આવ્યો મેહુલિયો....
ને લાવ્યો તારી યાદ.
એય કાના જરા ગૈયા...
ને ચરાવી તું જા.
એય આ આવ્યો મેહુલિયો...
ને લાવ્યો તારી યાદ.
એય કાના જરા માખણ...
ને આરોગી તું જા.
એય આ આવ્યો મેહુલિયો...
ને લાવ્યો તારી યાદ.
એય કાના જરા રાધા...
ને મનાવી તું જા.
એય આ આવ્યો મેહુલિયો...
ને લાવ્યો તારી યાદ.
એય કાના જરા ગોપીઓ...
ને ભીંજાવી તું જા.
એય આ આવ્યો મેહુલિયો...
ને લાવ્યો તારી યાદ.
એય કાના જરા બાળકોની
પ્રાર્થનાને સાંભળી તું જા.
✍️*સુનિતા મહાજન *"સુનિ"નાં
જય શ્રીકૃષ્ણ 🙏
11.6.25.