*_શોર્ટ એન્ડ સ્વીટ_*

થીજેલી જડતાને ચેતના દે' એવી લાગણીની છે જરૂર,
લોભ ને ક્ષોભ મુંજાય એવી લાગણીની છે જરૂર,
આંબી લીધું *આભ* જેણે કર્મની સીડી ચડી,
ભડભડતી ચિતાને, 'વાણી', લાગણીની છે જરૂર?

~વનિતા મણુંન્દ્રા - 'વાણી'
~પાલનપુર
- vaani manundra

Gujarati Shayri by vaani manundra : 111982433

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now